મોરબી : નેશનલ હાઇવે ઉપર આજે બપોરે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ટીંબડી પાટીયેથી ખોખરા હનુમાનના રસ્તા સુધી વાહનોની કતારો લાગી હોવાનું વાહનચાલકો જણાવી રહ્યા છે. અંદાજે બેથી અઢી કલાકથી અહીં વાહનોની કતાર લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.