સ્વિમિંગ પુલ પણ ઉપલબ્ધ : વિક એન્ડ તથા કાયમી રહેવા માટે શાંત વાતાવરણમાં શ્રેષ્ઠ જગ્યામોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જોધપરમાં આવેલ ફ્લોરા રિવર સાઈડમાં બંગલો નંબર 42/ 43 વેચવાનો છે. આ બંગલો 7000 સ્કે.ફૂટ જગ્યામાં છે. જેમાં બાંધકામ 3000 સ્કે.ફૂટ છે. બંગલામાં ફૂલ ફર્નિચર છે. સાથે સ્વિમિંગ પુલ પણ છે. વિક એન્ડ તથા રહેવા માટે આ શાંતિપૂર્ણ વાતાવરણમાં શ્રેષ્ઠ જગ્યા છે. રસ ધરાવતી પાર્ટીને સંપર્ક કરવા જણાવાયુ છે. મો.નં.9825057285