90 હજાર ફૂટનો વિશાળ લોન એરિયા : 400 કાર માટેની પાર્કિંગ સુવિધા : લાઇટિંગ, ડેકોરેશન સહિતની સર્વિસ : એ ટુ ઝેડ વ્યવસ્થા અહીં કરી અપાશે, જેથી તમે પ્રસંગને મનભરીને માણી શકોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શહેરની તદ્દન નજીકમાં જ મોરબીવાસીઓના પ્રસંગોને ચાર ચાંદ લગાવવા રાધે પાર્ટી લોન્સ સજ્જ બન્યું છે. અહીં એ ટુ ઝેડ વ્યવસ્થા મળી રહેશે. જેથી તમે પ્રસંગને મનભરીને માણી શકો. તો આપના કોઈ પણ પ્રસંગના આયોજન પૂર્વે એક વખત આ પાર્ટી લોન્સની અચૂક મુલાકાત લ્યો.મોરબીમાં એકદમ નજીક એવા લોકેશન લીલાપર કેનાલ રોડ ઉપર રાધે પાર્ટી લોન્સ કાર્યરત છે. જ્યાં 400 ફોર વ્હીલર માટે પાર્કિંગ, 90 હજાર ફૂટ લોન (કાર્પેટ) એરિયા, ભવ્ય ડેકોરેશન, સૌંદર્ય વાતાવરણથી ભરપૂર, 2000 લોકોની કેપેસિટી, લાઈટિંગ માટે હાઈટેબલ ટાવર સહિતની સવલતો છે.અહીં મનપસંદ મંડપ ડેકોરેશન દ્વારા તમામ ડેકોરેશનની સર્વિસ પુરી પાડવામાં આવે છે. અહીં લગ્ન, સગાઈ, બર્થડે સેલિબ્રેશન, ગેટ ટુ ગેધર, કથા, ગરબા ઇવેન્ટ સહિતના તમામ પ્રસંગો તેમજ ઇવેન્ટ માટેનું બેસ્ટ લોકેશન છે.વધુ વિગત માટે સંપર્ક કરો.રાધે પાર્ટી લોન્સલીલાપર કેનાલ રોડ, મોરબીમો.નં. 9979999512મો.નં. 9712999512