મોરબી : મોરબી નિવાસી વિઠ્ઠલદાસ પોપટલાલ ભગદેવ તેઓ હસમુખરાય (મો.નં. 9978915520) અને હિતેન્દ્રભાઈ (મો.નં. 9408040041)ના પિતા, કૈશિક, મિત, અક્ષય અને જલ્પાબેનના દાદાનું અવસાન થયું છે. સદગતનું બેસણું અને સસરા પક્ષની સાદડી તા. 25-7-2025ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન રામેશ્વર મંદિર, અંકુર સોસાયટી, શુભ હોટલવાળી શેરી, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.