મોરબી : મૂળ ગાળા હાલ મોરબી નિવાસી દયાબેન શામજીભાઈ કુંડારીયા (ઉ.વ.72) તે દિનેશભાઈ અને સુદેશભાઈના માતા, ચતુરભાઈના ભાભી, હર્ષદભાઈના કાકીનું તા. 22-7-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 25-7-2025 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ગુરુલાભદે હોલ, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.