માતૃત્વનું સુખ મેળવવા ઇચ્છતા બહેનો માટે આ કેમ્પ સુવર્ણ અવસર : કેમ્પમાં નિષ્ણાંત તબીબો વ્યક્તિગત રીતે દંપત્તીઓની મુલાકાત લઈ તેમની સમસ્યા સાંભળશે, જરૂરી પ્રશ્નોના જવાબ આપશે અને જરૂરિયાત મુજબ ચકાસણી અને સોનોગ્રાફી પણ કરશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી અનુભવી રહેલા સૌરાષ્ટ્રના દંપત્તીઓ માટે એક શુભ સમાચાર છે. સતનામ મધરહૂડ IVF સેન્ટર, રાજકોટ ખાતે રવિવાર, 27 જુલાઈ, 2025ના રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી મેગા વંધ્યત્વ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.ડૉ. પુજા રાંકજા પાચાણીના નેતૃત્વમાં આયોજીત આ કેમ્પમાં અમદાવાદના 26 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા સુપ્રસિદ્ધ અને વંધ્યત્વ ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન ધરાવતા નિષ્ણાંત હાજર રહેશે. કેમ્પમાં નિષ્ણાંત ડૉક્ટર વ્યક્તિગત રીતે દંપત્તીઓની મુલાકાત લઈ, તેમની સમસ્યા સાંભળશે, જરૂરી પ્રશ્નોના જવાબ આપશે અને જરૂરિયાત મુજબ ચકાસણી અને સોનોગ્રાફી પણ કરશે.ઘણા દંપત્તીઓ માટે સંતાન પ્રાપ્તિની પ્રક્રિયા શરૂઆતમાં માં જ અસ્પષ્ટ અને વિચલિત કરનારી હોય છે. કયાં તપાસ કરાવવી, ક્યારે સારવાર શરૂ કરવી, IVF કે IUI કેટલું જરૂરી છે- આવા અનેક પ્રશ્નો રહેતા હોય છે. આ કેમ્પમાં દંપત્તીઓને માર્ગદર્શન, નિદાન અને આવશ્યક હોય તો સારવાર અંગેની સાચી દિશા આપવામાં આવશે.સતનામ મધરહૂડ IVF સેન્ટર તરફથી યોજાતો આ કેમ્પ એ ખાસ કરીને સૌરાષ્ટ્રના એવા દંપત્તીઓ માટે છે, જેમણે અનેક પ્રયાસો કર્યા હોવા છતાં સફળતા મળતી નથી અને હવે તેઓ સાચા માર્ગદર્શનની શોધમાં છે. આ નિઃશુલ્ક કેમ્પ તમારા માતૃત્વના સપનાની શરૂઆત બની શકે છે. તો કેમ્પનો લાભ લેવાનું ચૂકતા નહિ.રજિસ્ટ્રેશન ફરજીયાત છેકેમ્પ તા. 27 જુલાઈસમય : 10થી 2 સતનામ મધરહૂડ IVF સેન્ટર, સ્વામિનારાયણ મંદીર સામે, ઇન્દ્રપ્રસ્થનગર મેઈન રોડ, અક્ષર માર્ગ, રાજકોટરજીસ્ટ્રેશન માટે:મો.9099222181