ટાઇલ્સ, સેનેટરીવેર અને બાથ ફિટિંગ ઉદ્યોગ આ એક્સપોમાં જોડાઈ પોતાની પ્રોડક્ટ વિશ્વ ફલક ઉપર પ્રદર્શિત કરી શકશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મુંબઈમાં આગામી ઓક્ટોબર મહિનામાં ભવ્ય CBIS એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટાઇલ્સ, સેનેટરીવેર અને બાથ ફિટિંગ ઉદ્યોગ જોડાઈ પોતાની પ્રોડક્ટ વિશ્વ ફલક ઉપર પ્રદર્શિત કરી શકશે. CBIS દ્વારા દેશ-વિદેશમાં ટાઇલ્સ, સેનેટરીવેર અને બાથ ફિટિંગ ઉદ્યોગ માટે એક્ઝિબિશનના આયોજનો કરવામાં આવે છે. ત્યારે આ વખતે તા.8થી 10 ઓક્ટોબર દરમિયાન મુંબઈના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે ભવ્ય એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટોચના ઉત્પાદકો પોતાની પ્રોડક્ટ પ્રદર્શિત કરશે. આ એક્સપોમાં મોટી સંખ્યામાં વૈશ્વિક અને સ્થાનિક ખરીદદારો જોડાશે.CBIS એક્સપો એક શક્તિશાળી B2B પ્લેટફોર્મ પુરૂ પાડશે. આ માત્ર પ્રદર્શન નહિ પણ અહીં ખરીદીના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે. સપ્લાય ચેઇન મજબૂત બનાવવા અનેક વ્યાવસાયિક ભાગીદારી ઊભી થશે. આ એક્સપોમાં ભારતની સૌથી નવીન અને નિકાસ માટે તૈયાર બ્રાન્ડ્સને મળવા, બલ્ક સોલ્યુશન્સ શોધવા, ખરીદીની પદ્ધતિને વધુ અસરકારક બનાવવા અને સ્પર્ધાત્મક બજારમાં આગળ રહેવાનો અવસર મળવાનો છે. તો આજે જ સંપર્ક કરોનીચે આપેલ લિંક પર ટેપ કરીને તમારી નોંધણી કરાવી શકો છોbit.ly/4l6Hensબૂથ બુકિંગ અને ભાગીદારી માટે સંપર્ક કરો:મિસ સોનિયા મોદીમો.9167702232મો.9167702955ઇમેઇલ : sonia.mody@emeraldwwc.comવેબસાઈટ : www.cbisexpo.com