વકીલ, નોટરી, વીમા એજન્ટ, લોન કન્સલ્ટીંગ, એકાઉન્ટન્ટને અનુકૂળ આવે તેવી તૈયાર ઓફિસોમોરબી : મોરબીના પ્રાઈમ લોકેશનમાં બે ઓફિસ ભાડે આપવાની છે. આ ઓફિસો વકીલ, નોટરી, વીમા એજન્ટ, લોન કન્સલ્ટીંગ, એકાઉન્ટન્ટને અનુકૂળ આવે તેવી છે. આ ઓફિસમાં ફર્નિચર સાથે ટેબલ, રિવોલ્વીંગ ચેર, ત્રણ વિઝીટર ચેર, લાઈટ પંખો સહિતની વસ્તુઓ મળશે. આ સાથે વાઇફાઇ, કોમન ટોયલેટની સુવિધા પણ મળશે. બાલાજી કોમ્પલેક્ષ, બીજા માળે, કે.કે.સ્ટીલની સામે, રામ ચોક પાસે, શનાળા રોડ, મોરબીમો. 9664655462