મોરબી : મોરબી નિવાસી હસમુખભાઈ હરિપ્રસાદભાઈ રાવલ તે મિતુલભાઈ (મો.નં. 98798 94202), ભાવિકભાઈ (મો.નં. 84690 54450) તથા ચેતનાબેનના પિતા, કિશોરભાઈ, વિજયભાઈ, યોગેશભાઈ તથા મહેશભાઈના મોટા ભાઈનું તારીખ 21-7-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-7-2025 ને મંગળવારના રોજ કુબેરનાથ મંદિર, કુબેરનાથ શેરી, ગ્રીન ચોક ખાતે સાંજે 5 કલાક થી 6 કલાક સુધી રાખવામાં આવ્યું છે.