ટંકારા : ટંકારા નિવાસી કિશોરભાઈ અમરશીભાઈ ભટાસણા (ઉ.વ.35)(તલાટી કમ મંત્રી) તે અમરશીભાઈ કેશવજીભાઈ ભટાસણાના જ્યેષ્ઠ પુત્ર, હેતલબેન સુધિરકુમાર અઘેરા, જયેશભાઈ ભટાસણા (પત્રકાર)ના મોટાભાઈનુ આજ રોજ તા.20એ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું આવતીકાલે તા.21ને સોમવારે સાંજે 4 થી 6 ચિત્રકુટ ધામ, ઉગમણા નાકે, ટંકારા ખાતે રાખેલ છે.