મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કન્ટેનર યાર્ડ જવાના રસ્તે શંકાસ્પદ હાલતના નીકળેલા આરોપી સમીર ઉમરભાઈ મોવર રહે.જામની ડેલી પાસે માળીયા મિયાણા વાળાને વિદેશી દારૂની 375 મીલી માપની ત્રણ અડધિયા બોટલ કિંમત રૂપિયા 1650 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.