વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જામસર ચોકડીથી ઓળ ગામ જવાના રસ્તેથી આરોપી રણજીતભાઈ ઉર્ફે રણો હીરાભાઈ વીંજવાડિયા રહે.ભીમગુડા વાળાને વિદેશી દારૂના 22 ચપલા કિંમત રૂપિયા 3300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.