મોરબી : મહેશભાઈ છગનભાઇ શર્મા (ઉ.વ.૮૬)નું આજે રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને સોમવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી જલારામ મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.