કોઈ પણ જ્વેલર્સ પાસેથી ખરીદેલા તમારા જૂના સોનાનું 100% એક્સચેન્જ મૂલ્ય મેળવો : ડાયમંડ જ્વેલરી ઉપર 20% સુધીનું ડિસ્કાઉન્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિશ્વાસનું પ્રતીક એવા તનિષ્કમાં મોરબીવાસીઓ માટે ફેસ્ટિવલ ઓફ ડાયમંડ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં અવિશ્વાસનિય ઓફર મુકવામાં આવી છે. જેનો લાભ લેવા આજે જ પધારો. મોરબીવાસીઓ માટે જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે શનાળા રોડ ઉપર રામ ચોક ખાતે કાર્યરત તનિષ્કમાં ફેસ્ટિવલ ઓફ ડાયમંડ ઉજવાય રહ્યો છે. જેમ્સ આકર્ષક ઑફર સાથે હીરાનાં આભૂષણોનું ભવ્ય કલેક્શન મુકવામાં આવ્યું છે. આ ઓફર હેઠળ કોઈ પણ જ્વેલર્સ પાસેથી ખરીદેલા તમારા જૂના સોનાનું 100% એક્સચેન્જ મૂલ્ય મળશે. આ ઉપરાંત ડાયમંડ જ્વેલરીના મૂલ્ય પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહિ.Terms and conditions apply in offers વધુ માહિતી માટે મુલાકાત લ્યો અથવા સંપર્ક કરોતનિષ્ક - મોરબીરામ ચોક, શનાળા રોડમો. 9998899920ફોન.02822221222