એકથી એક આકર્ષક પેકેજની સર્વ શ્રેષ્ઠ ડીલ : કોઈ પણ દેશના પ્રવાસને લઈને એ ટુ ઝેડ ગાઈડન્સ : ઇવેન્ટનો લાભ લેવાનું ચૂકશો નહીંમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના દિવાળીના વિદેશ પ્રવાસને યાદગાર બનાવવા માટે ફ્લેમિંગો દ્વારા કાલે રવિવારે ટ્રાવેલ મેલાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. તો ટ્રાવેલ મેલામાં જરૂર પધારો. શું તમે દિવાળી માં વિદેશ પ્રવાસ કરવા માટે વિચારો છો? તો ફ્લેમિંગો ટ્રાન્સવર્લ્ડ તારીખ : 27 જુલાઈ રવિવારના રોજ સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ટ્રાવેલ મેલાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ટ્રાવેલ મેલામાં વિશિષ્ટ પ્રવાસ પેકેજો, નિષ્ણાતોની પ્રવાસ સલાહ, આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ તેમજ #ખુશીઓ કી ટીકીટ સહિતના આકર્ષણો પણ હશે.તમારી યાત્રા ને સરળ બનાવવા માટે એક્સપર્ટ પ્લાનનેડ દિવાળી 2025 ગ્રુપ ટુર આપના વિદેશ પ્રવાસને સરળ અને વધુ યાદગાર બનાવશે. તો આ ટ્રાવેલ મેલાનો લાભ લેવાનું ચૂકતા નહિ.ફ્લેમિંગો ટુર્સધરતી ટાવરની સામે યોગી પ્લાઝા પાછળ,સરદાર રોડ,જૂના બસ સ્ટેશન પાસે,મોરબીમો.નં.97129 58501