દરરોજ એકથી એક ચડિયાતા 7 શાક સાથેનું મેનુ : ચુરમાના લાડુ - શિખંડ -જાંબુ - ફ્રૂટ સલાડ સહિતની અનેક આઇટમો ઉપલબ્ધ : ટેસ્ટ અને ક્વોલીટીમાં ગેરેન્ટી : કોઈ પણ ઇવેન્ટ માટે પણ ઓર્ડર લેવાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સ્વાદપ્રિય જનતા માટે શ્રીજી રેસ્ટોરન્ટ હવે નવા રંગ રૂપ સાથે નવી બ્રાન્ચ શરૂ કરવા જઈ રહ્યું છે. શનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકે એમ્પાયર મિડવેની સામે નવી બ્રાન્ચ તા.21 જુલાઈને સોમવારથી શરૂ થવાની છે. અહીં સ્પે.રજવાડી ઊંધિયું અને એકથી એક ચડિયાતા ઓથેન્ટીક કાઠીયાવાડી શાક મળશે. ઉપરાંત સ્વામિની રોટલી, બાજરીના રોટલા, પરોઠા સહિતની આઇટમો હશે. તો એક વખત અહીંનો ટેસ્ટ માણવા જરૂર પધારો. મેનુ● સ્પે.રજવાડી ઉંધીયું● સ્પે.રજવાડી ઢોકળી● સ્પે.સ્વામીની ડબલ પડવાડી રોટલી● સેવ ટમેટા● ભરેલા રીંગણ● અડદની દાળ● ભરેલા કારેલા● દમલું● મેથી રીંગણાનું શાક● ખજૂરનું શાક● શીંગ મસાલા● આખી ડુંગળીનું શાક● આખા મરચાનું શાક● ભરેલા મરચાની કઢી ● આખા લક્ષણનું શાક ● દહી તીખરી ● કેળા મસાલા● કાજુ ગાઠિયા ● રોટલાનું ચુરમુ● વધારેલો રોટલો ● વઘારેલી ખિચડી ● દાળભાત● રોટલી - રોટલા - પરોઠા● ચુરમાના લાડુ - શિખંડ - જાંબુ - ફ્રુટ્ સલાડ,● દહીં - છાસ - ધોરવુંનવી બ્રાન્ચએમ્પાયર મિડવેની સામે, જીઆઇડીસીના નાકે,શનાળા રોડ, મોરબીમેઈન બ્રાન્ચ દુકાન નં.21-22કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબીઅશ્વિન પટેલજીતેન પટેલમો.9104468273