મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. જેમાં બપોરે 12થી 2 દરમિયાન હળવદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે મોરબી અને ટંકારામાં પણ ઝાપટા નોંધાયા છે. બપોરે 12થી 2 સુધીનો વરસાદહળવદ -15mmમોરબી -06 mmટંકારા - 06mm