મોરબી : મોરબીના સજ્જનપર ઘુનડા રોડ ઉપર ગાયત્રી સ્ટોનની બાજુમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે રોડ ઉપર ઉભેલા વિક્રમભાઈ રઘુરામભાઈ ખાંડેખા ઉ.33 રહે.સહજાનંદ શેરી વાંકાનેર વાળાને ગત તા.16ના રોજ સાંજના સમયે ઇ - બાઈક માલિક નિયતીબેન મનીષભાઈ અગ્રાવત રહે.ઇડનહીલ, રોયલ રેવન્યુ, ઘુનડા રોડ વાળાએ હડફેટે લઈ પગમાં ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.