મોરબી : મોરબી નિવાસી જયંતીભાઈ જગજીવનભાઈ કોટેચા તે સ્વ. જગજીવનભાઈ રતનશીભાઈ કોટેચાના પુત્ર, પ્રફૂલાબેન કોટેચાના પતિ, પરાગભાઈ (પોસ્ટ ઓફિસ એજન્ટ) અને નયનભાઈ (yammy tummy fast food)ના પિતા, મયુરીબેન તથા હેમાબેનના સસરા, હેલીબેનના દાદા, સ્વ. દુર્લભજીભાઈ, ગુણવંતભાઈ, નટુભાઈ, રમેશભાઈ, ઉમેશભાઈ, રેખાબેન કમલેશકુમાર જસાણી (અમદાવાદ)ના મોટાભાઈનું તારીખ 18-7-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા આવતીકાલે તારીખ 19-7-2025 ને શનિવારે સવારે 9 કલાકે તેમના નિવાસ સ્થાન 121, ન્યૂ રિલીફનગર, સામાકાંઠાથી પંચમુખી સ્મશાન ગૃહ સામે કાંઠે જવા નીકળશે.