પેકેજનું બુકીંગ શરૂ : કોઈ પણ જાતના છુપા ખર્ચ વગર તમામ સગવડ, ગુજરાતી ટુર મેનેજરની પણ વ્યવસ્થા : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ટુરને બનાવો યાદગાર●અમેરિકન વન્ડર 19N/20D●વેસ્ટ એન્ડ ઇસ્ટ અમેરિકા 12N/13D●કેનેડિયન રોકીસ 9N/10D●એક્સપ્લોર ઑસ્ટ્રેલિયા 11N/12D●ડિસ્કવરી સાઉથ આફ્રિકા 10N/11D ●બ્યુટીફૂલ બાલી 6N/7D●સિનિક શ્રીલંકા 7N/8D●વર્સેટાઇલ વીએતનામ 8N/9D●લક્ઝરીસ દુબઇ 6N/7Dમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બેસ્ટ વોએજ પ્રા.લી.-અમદાવાદ જે પ્રીમિયમ પેકેજ માટે જાણીતું છે. તે મોરબીવાસીઓ માટે જન્માષ્ટમી માટે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાલી, શ્રીલંકા, વીએતનામ, દુબઇના આકર્ષક પેકેજ લાવ્યું છે. આ પેકેજમાં કોઈ પણ જાતના છુપા ખર્ચ વગર તમામ સગવડ મળશે. ગુજરાતી ટુર મેનેજરની પણ વ્યવસ્થા હશે. તો આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ટુરને યાદગાર બનાવવા આજે જ સંપર્ક કરો.● અમેરિકન વન્ડરઆ ટુરમાં 19 રાત્રી / 20 દિવસ છે. ટુર 14 ઓગસ્ટ શરૂ થશે. ટૂર માં સનફ્રાન્સિસ્કો માં 2 રાત્રી, લોસ એન્જલસ માં 2 રાત્રી, લાસ વેગાસ માં 3 રાત્રી, ઓર્લાન્ડો માં 4 રાત્રી, બહામાસ ક્રુઝ માં 3 રાત્રી, નાયેગ્રા 2 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી, અને ન્યુયોર્ક માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 19 બ્રેકફાસ્ટ, 12 લંચ, 4 મિલ કુપન અને 19 ડિનર સામેલ છે.● વેસ્ટ એન્ડ ઇસ્ટ અમેરિકાઆ ટુરમાં 12 રાત્રી / 13 દિવસ છે. ટુર 6 સપ્ટેમ્બર, 22 ઓક્ટોબર એ શરૂ થશે. સનફ્રાન્સિકો માં 2 રાત્રી, લોસ એન્જલીસ માં 2 રાત્રી, લાસ વેગસ માં 3 રાત્રી, નાયગ્રા માં 2 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી, ન્યુ જર્સી માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 12 બ્રેકફાસ્ટ, 9 લંચ, 1 મિલ કુપન અને 12 ડિનર સામેલ છે.● કેનેડિયન રોકીસઆ ટુરમાં 09 રાત્રી / 10 દિવસ છે. ટુર31 જુલાઈ, શરૂ થશે. ટૂર માં કેલગરી માં 1 રાત્રી, બેન્ફ માં 2 રાત્રી, જાસ્પર માં 2 રાત્રી, કેમલુપ્સ માં 1 રાત્રી, વિસલર માં 1 રાત્રી, વાનકુવર માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 09 બ્રેકફાસ્ટ, 07 લંચ, 09 ડિનર સામેલ છે. ● એક્સપ્લોર ઑસ્ટ્રેલિયાઆ ટુરમાં 11 રાત્રી / 12 દિવસ છે. ટુર ૧૪ ઓગસ્ટ, એ શરૂ થશે. ગોલ્ડ કોસ્ટ માં 3 રાત્રી, કેઇન્સ માં 2 રાત્રી, મેલબોર્ન માં 3 રાત્રી, સિડની માં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 11 બ્રેકફાસ્ટ, 5 લંચ, 2 મિલ કુપન, 3 કોન્ટીનેન્ટલ લંચ, અને 11 ડિનર સામેલ છે. ● ડિસ્કવરી સાઉથ આફ્રિકાઆ પેકેજ 10 રાત્રી અને 11 દિવસનું છે. ટુર 13 ઓગસ્ટ, 11 સપ્ટેમ્બર, થી શરૂ થશે. જેમાં કેપ ટાઉનમાં 3 રાત્રી, ગાર્ડન રુટ માં 4 રાત્રી, સન સિટી માં 2 રાત્રી, જ્હોનિસબર્ગમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 10 બ્રેકફાસ્ટ, 09 લંચ, 10 ડિનર સામેલ છે. આ ટુરમાં ગુજરાતી મહારાજની રસોઈ પીરસાશે.● બ્યુટીફૂલ બાલીઆ ટુરમાં 6 રાત્રી /7 દિવસ છે. ટુર 14 & 15 ઓગસ્ટ, અને 05 સપ્ટેમ્બર શરૂ થશે. જેમાં બેનોઆ વોટર સ્પોર્ટસ,1 કલાક બાલીનેસ સ્પા, ફુલ ડે વાઇટ વોટર રાફટિંગ એટ અયુંગ રિવર વિથ લંચ, બાલી સ્વિંગ + બાલી નેસ્ટ, તાન્હાલોત ટેમ્પલ, ઉલુવાટુ ટેમ્પલ, ઉલુન્દાનુ ટેમ્પલ, ટેગેનગન વોટરફોલ, ઉબુડ સિટી ટૂર, સહિતના આકર્ષણ રહેશે. આ પેકેજમાં 6 બ્રેકફાસ્ટ,3 લંચ અને 6 ડિનર સામેલ રહેશે.● સિનિક શ્રીલંકાઆ ટુરમાં 7 રાત્રી / 8 દિવસ છે. ટુર 15 ઓગસ્ટ અને 9 સપ્ટેમ્બર શરૂ થશે. જેમાં કેન્ડીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. નુવારા ઈલિયામાં 2 રાત્રીનું રોકાણ રહેશે. બેન્ટોટામાં 2 રાત્રીનું રોકાણ રહેશે, કોલંબોમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ અને 7 ડિનર સામેલ છે.● વર્સેટાઇલ વીએતનામઆ ટુર 8 રાત્રી અને 9 દિવસની છે. ટુર 16 ઓગસ્ટ અને 14 સપ્ટેમ્બરના રોજ ઉપડે છે. જેમાં હો ચી મીન સિટીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. દનાંગમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. હનોઈમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. હા લોન્ગ બે ક્રુઝમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. આ પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 9 લંચ અને 8 ડિનર સામેલ રહેશે.● લક્ઝરીસ દુબઇઆ ટુર 6 રાત્રી/ 7 દિવસની છે. આ ટુર તા. 14 ઓગસ્ટ, 11 સપ્ટેમ્બર, ઉપડશે. ટુરમાં 4 રાત્રીનું રોકાણ દુબઈમાં રહેશે. 2 રાત્રીનું રોકાણ અબુ ધાબી માં રહેશે. આ પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, અને 7 ડિનર (1 બારબેકયું ડિનર) સામેલ છે.● ઓલ ઈન્ક્લુઝિવ પ્રીમિયમ ગ્રુપ ટુર...● ગેરેન્ટેડ ડિપાર્ચર ટુર... ● એક્સપર્ટ ટુર લીડર્સ...● વેજ. અને જૈન ફૂડ ની સુવિધા...● કોઈ પણ છૂપો ખર્ચ નહિ... ● દિવાળીના પણ આકર્ષક પેકેજ...અમારા ટ્રાવેલ એક્ઝિક્યુટ સાથે વાત કરવા માટે આજે જ કોલ કરો:☎ wa.me/+918511116314 Website: www.bestvoyage.inએડ્રેસ : 304, કોસ્મો કોમ્પ્લેક્ષ, મહિલા કોલેજ ચોક, રાજકોટFollow Us on:Facebook: www.facebook.com/bestvoyage.in/Instagram: www.instagram.com/bestvoyagepvtltd/