મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ વસંતપ્લોટ શેરી નંબર 8માં રહેતા બીએસએનએલમાં નિવૃત કર્મચારી મહેશભાઈ ભાઈલાલભાઈ જોશીની માલિકીનું એક્ટિવા કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઈ જતા વાહન ચોરીના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.