મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ કાલે તા.18ના રોજ વિવિધ વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં શુભ IND ફીડર - લખધીરપૂર ગામ તથા આસપાસનો વિસ્તાર સવારે 8:00થી બપોરે 03:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.