જવેલરી, ડ્રેસ, ગિફ્ટ, બેગ, ફેસ્ટિવ વિયર, સારી, શુઝ સહિતની અનેક આઇટમો મળશે : વોટ્સએપ રજિસ્ટ્રેશન કરાવવાથી ફ્રી એન્ટ્રી : શોપિંગનો આ મહાઅવસર ચૂકવા જેવો નથીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની બહેનો માટે શોપિંગનો મહાઅવસર આવ્યો છે. આગામી શનિવારે 'મોસ્ટ્રા ગેલેરી' એક્ઝિબિશન યોજાનાર છે. તો મોરબીની બહેનોને એક વખત અહીંની મુલાકાત જરૂર લેવા જણાવાયુ છે. રાજકોટની સુહાની ભિલા શાહ દ્વારા સૌથી લોકપ્રિય 'મોસ્ટ્રા ગેલેરી' એક્ઝિબિશન આગામી તા.19ને શનિવારના રોજ સવારે 10થી રાત્રે 8 સુધી શનાળા રોડ ઉપર સ્કાય મોલની સામે આવેલા શિવ હોલમાં યોજાનાર છે. મોરબીમાં આ ચોથી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના સૌથી મોટા અને વિશિષ્ટ 50 જેટલા ડિઝાઇનર્સ પોતાની પ્રોડક્ટ લઈને આવી રહ્યા છે. આ એક્ઝિબિશનમાં જવેલરી, ડ્રેસ, ગિફ્ટ, બેગ, ફેસ્ટિવ વિયર, સારી, શુઝ સહિતની ઘણી આઇટમો મળવાની છે. તો એક વખત આ એક્ઝિબિશનનું મુલાકાત જરૂર લેજો.એક્ઝિબિશન તા.19 જુલાઈસમય : 10થી 8 સુધીસ્થળ : શિવ હોલ,સ્કાય મોલ સામે, મોરબીફ્રી એન્ટ્રી પાસ માટે વોટ્સએપ નંબર 90990 72560 ઉપર 'મોરબી' લખીને મોકલવાનું રહેશે