CRETA Electric એટલે કમ્ફર્ટ સાથે પૈસાની બચત : મોરબીથી અમદાવાદની રિટર્ન જર્ની માત્ર રૂ.450 માં 473 કિમિ અને 390 કિમિ રેન્જ એમ બે વેરીએન્ટની બેટરી ઉપલબ્ધ : CRETA Electric માત્ર 7.9 સેકન્ડમાં જ 100 ની સ્પીડ પકડી શકે છે : 58 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ શકે : અનેક આધુનિક ફીચર્સ થી સજ્જ આ કાર મેઇટેનન્સમાં પણ એકદમ કિફાયતીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : 10 વર્ષની SUV સેગ્મેન્ટ માં રાજ કરનાર એક જ કાર CRETA અને CRETA Electric મોડેલ કમ્ફર્ટ સાથે પૈસાની બચત માટે સર્વશ્રેષ્ઠ છે. CRETA Electric માં મોરબી થી અમદાવાદ ની રિટર્ન જર્ની માત્ર રૂ.450 માં પડે છે. ભારતમાં હાલ 11 લાખથી વધુ CRETA એસયુવી કાર દોડી રહી છે. હાલ CRETA Electric ઇલેક્ટ્રિક એસયુવીમાં આઇકોનિક કાર છે. CRETA Electric કારમાં બે બેટરી વિકલ્પો આપવામાં આવશે. જેમાં 51.4kWh બેટરીવાળી 473km અને 42kWh બેટરીવાળી કાર 390kmની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ કાર ડીસી ચાર્જિંગમાં ફક્ત 58 મિનિટમાં 10ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ શકશે. જ્યારે 11 કિલોવોટ એસી વોલ બોક્સ ચાર્જરમાં 4 કલાકમાં 10 ટકાથી 100 ટકા સુધી ચાર્જ થઈ શકશે.CRETA Electric કાર 4 વેરિઅન્ટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. એક્ઝિક્યુટિવ, સ્માર્ટ, પ્રીમિયમ અને એક્સેલન્સ. આ SUV 8 મોનોટોન અને 2 ડ્યુઅલ-ટોન કલર વિકલ્પોમાં મળે છે. આ કાર માત્ર 7.9 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.આ કારની ઓપરેશન કોસ્ટ માત્ર રૂ.1 પ્રતિ કિમિ જેટલી નજીવી છે. કોઈ પણ ઇલેક્ટ્રિક કાર ખરીદ કરતા પેહલા CRETA Electric ની ટેસ્ટ ડ્રાઇવ લેવાનું ના ભૂલતા. CRETA Electric ફક્ત આપ થી એક કોલ દુરઈકવિટી હ્યુન્ડાઇ (શનાળા | જાંબુડિયા | હળવદ)મો.નં. 9979722666મો.નં. 7046522236