ટંકારા : ટંકારા નિવાસી વિજયકાંત પ્રવિણચંદ્ર ગાંધી (ઉં.વ. 62) તે સ્વ. પ્રવિણચંદ્ર મોહનલાલ ગાંધીના પુત્ર, રાજેશભાઈ, ગિરીશભાઈ તથા માલતીબેન સંજયકુમાર મોદીના મોટા ભાઈ, ભાવિકભાઈ, હાર્દિભાઈ, કાજલબેન મિરલકુમાર મહેતાના પિતા, સ્વ. અમૃતલાલ મલુકચંદ લોદરીયાના જમાઈનું તારીખ 15-7-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણુ તથા પ્રાર્થના સભા તારીખ 17-7-2025 ને ગુરુવારે સવારે 10-30 કલાકે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.