મોરબી : મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતો બબલુ જાટવ નામનો યુવાન ગત તા.11ના રોજ સાંજે 7 વાગ્યે કામે ગયા બાદ પરત ન આવ્યો નથી. જે હાલ સુધી લાપતા છે. જો કોઈને ભાળ મળે તો મો. 9974718270 તથા મો.9638493567નો સંપર્ક કરવા જણાવાયુ છે.