મોરબી : જામદુધઈ નિવાસી અશ્વિનભાઈ સુરેશચંદ્ર ભોજાણી (ઉ.વ. 42) તે સ્વ.સુરેશચન્દ્ર તુલસીદાસ ભોજાણીના પુત્રનુ તા.15ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું /સાદડી તથા પિયર પક્ષની સાદડી તા.18ને શુક્રવારે સાંજે 4 થી 5 વાગે જામદુધઈ ધર્મશાળામાં રાખેલ છે.