એકથી એક ચડિયાતી બ્રાન્ડેડ જવેલરીનું વિશાળ કલેક્શન આપના મન મોહી લેશે : આકર્ષક કિંમત સાથે મજૂરીમાં પણ મોટુ ડિસ્કાઉન્ટ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. કારણકે શહેરના જુના અને જાણીતા એવા ગણેશ જવેલર્સમાં તા.17થી ચાર દિવસનું ભવ્ય એક્ઝિબિશન શરૂ થવા જઈ રહ્યું છે. તો આ અવસરનો લાભ લેવાનું ચૂકશો નહી. મોરબીમાં નગર દરવાજા અંદર મેઈન બજારમાં ગણેશ જવેલર્સ વર્ષોથી કાર્યરત છે. જે અત્યાર સુધીમાં હજારો ગ્રાહકોના વિશ્વાસ ઉપર ખરૂ ઉતર્યું છે. અહીંની જવેલરીની ગુણવત્તા શ્રેષ્ઠ છે. સાથે સર્વિસ પણ લાજવાબ છે. જુના ગ્રાહકોની લાગણીને ધ્યાને રાખી અહીં તા.17, 18, 19 અને 20 જુલાઈ એમ ચાર દિવસના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં એકથી એક ચડિયાતું બ્રાન્ડેડ જવેલરી કલેક્શન મળી રહેશે. જેમાં મજૂરી ઉપર મોટી છૂટ આપવામાં આવશે. આ સાથે બીજા અનેક ફાયદા પણ મળવાના છે.તો એક્ઝિબિશનની મુલાકાત જરૂર લેજોએક્ઝિબિશનનો સમય સવારે 10થી રાત્રે 9 સુધીનો રહેશેગણેશ જવેલર્સમેઈન બજાર, નગરદરવાજા અંદર, મોરબીસુરેશભાઈ સોની(નારણકાવાળા)મો.98988 84737મો. 96622 72010