મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર મહાપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી હોવા છતાં પણ ગટર ઉભરાવાની સમસ્યા હજુ યથાવત છે. રોડ ઉપર ગંદા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. જેના કારણે ભારે હાલાકી પડી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.