મોરબી : મોરબીમાં અત્યારે રાત્રીના સમયે શહેરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા નીકળેલા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડ પાસે સ્થાનિકોના પ્રશ્નો સાંભળ્યાં હતા. સાથે તેઓએ યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી.