મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 14/07/2025 ના રોજ ઓરિંડા તથા સીમેરો ઈન્ડ. ફીડર હેઠળના વિસ્તારમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. ઓરિંડા તથા સીમેરો ઈન્ડ. ફીડરમાં સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.