મોરબી : મૂળ લુંટાવદર હાલ મોરબી નિવાસી રમેશભાઈ મોહનભાઈ ઝાલરીયા (ઉં.વ. 58) તે તુષારભાઈ (મો.નં. 9638144607)ના પિતા, ભરતભાઈ (મો.નં. 9662488038)ના ભાઈનું તારીખ 12-7-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-7-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે ઈન્દ્રપ્રસ્થ ફાર્મ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે અને રાત્રે 7 થી 8 કલાકે શિવાલય મંદિર, મુ. લુંટાવદર મુકામે રાખવામાં આવ્યું છે.