વિદ્યાર્થીઓ માટે કોર્ષ શીખીને પોતાનો ઈમ્પોર્ટ- એક્સપોર્ટનો વ્યવસાય શરૂ કરવાની સુવર્ણ તક : ઇન્ડસ્ટ્રીઝમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરનારા નિષ્ણાંતો જ અહીં સેશન લ્યે છે કોર્સનું સર્ટિફિકેટ પણ અપાશે, નિષ્ણાંતોને સાથે રાખી પ્રેક્ટિકલ નોલેજ પણ અપાશે : બેચનો સમય સવારે 8થી 9 અને રાત્રે 8 :30 થી 9:30 મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઈમ્પોર્ટ-એક્સપોર્ટના નિષ્ણાંત બનીને કારકિર્દી ઘડવી છે ? તો રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી. મોરબીમાં ઘરઆંગણે જ JR બ્રધર્સ કોચિંગ ક્લાસ 45 દિવસમાં 100% ગેરેન્ટી સાથે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ શીખડાવે છે. અહીં નવી બેચ તા.14 જુલાઈને સોમવારથી શરૂ થવાની છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહ્યું છે. દેશ વસ્તીમાં પણ વિશ્વમાં નંબર વન હોવાથી અહીંની ખાસ વાત એ છે કે અહીંથી ખૂબ મોટા પ્રમાણમાં વસ્તુઓ એક્સપોર્ટ પણ થાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં વસ્તુઓ ઈમ્પોર્ટ થાય છે. જેથી આપણા માટે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે વિશાળ તકો રહેલી છે.ત્યારે આ તકનો લાભ મોરબીના દરેક નોકરિયાતો અને વિદ્યાર્થીઓ પણ લઈ શકે તે માટે JR બ્રધર્સ કોચિંગ કલાસ ઈમ્પોર્ટ- એક્સપોર્ટનું તમામ પ્રકારનું કોચિંગ પૂરું પાડે છે. અહીં અનુભવી શિક્ષકોની ટિમ દ્વારા દરેક વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. તમામ ડોક્યુમેન્ટ વર્ક પ્રોજેકટર દ્વારા પ્રેક્ટિકલી શીખવવામાં આવે છે. વધુમાં અહીંનો બેચનો સમય સવારે 8થી 9 અને રાત્રે 8:30 થી 9:30નો છે. અહીં હાલ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરનારા નિષ્ણાંતો દ્વારા જ સેશન લેવામાં આવે છે. જેઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો.કોર્ષ કન્ટેન્ટ● પ્રિ શિપમેન્ટ ડોક્યુમેન્ટ્સ● પોસ્ટ શિપમેન્ટ ડોક્યુમેન્ટ્સ● શિપિંગ & લોજીસ્ટીક નોલેજ● રોડટેપ/ ડ્રોબેક● કોસ્ટિંગ● માર્કેટીંગ● સર્ટિફાઇડ કોર્સસ્થળ : JR બ્રધર્સ કોચિંગ ક્લાસનવયુગ સિલેક્શનની ઉપર,મૈસુર ઢોસાવાળાની બાજુમાં,બાપા સીતારામ ચોક,રવાપર રોડ, મોરબીજ્યેન્દ્ર સગરમો.નં. 9913958353