રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગટર અને સફાઈના પ્રશ્નો બાબતે નાગરિકો સીધા મોબાઈલ નંબર પર ફરીયાદ કરી શકશે : લોકોને આંદોલનનો માર્ગ ન અપનાવી, ફરિયાદ હોય તે આ નંબર ઉપર લખાવવા મ્યુનિ.કમિશનરની અપીલમોરબી : મોરબીમાં રોડ સહિતની પાયાની સુવિધાઓને લઈને નાગરિકો ચક્કાજામ કરી રહ્યા છે. તેવામાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા વિસ્તાર વાઇઝ જવાબદાર અધિકારીઓના નંબરની સુધારેલી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ અને સફાઈને લગતી ફરિયાદ નોંધાવવા અને લોકોને આંદોલનનો માર્ગ ન અપનાવવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપીલ કરાઈ છે.● વોર્ડ નં.1 અને નાની વાવડી વિસ્તાર : નાની વાવડી, પંચાસર રોડ, મુનનગરસમીર સુમરા મો.+919157117063સુપર વાઇઝર - સાગર રૂપાલા મો. 95863 38389● વોર્ડ નં.2 અને 6 તથા અમરેલીવિસ્તાર : લાતી પ્લોટ, અમરેલી, વીસીપરા, રોહિદાસપરા મેઈન રોડ, રણછોડનગર, લાયાસનગર, આરસ્વાદ પાન તથા માધાપરના ઝાપા સુધી, મહેન્દ્રપરા મેઈન રોડ જાબીર હુસેન મનસુરી મો.90997 30665સુપર વાઇઝર - સાગર રૂપાલા મો. 95863 38389● વોર્ડ નં. 3 તથા મહેન્દ્રનગરવિસ્તાર : મહેન્દ્રનગર, રોટરીનગર, રીલીફનગર, જનકલ્યાણનગર, રામકૃષ્ણનગર, સર્કિટ હાઉસ સોસાયટી, વિસ્તૃતનગર રાજલબેન ગોહિલ મો.74358 52505સુપર વાઇઝર - સાગર રૂપાલા મો.95863 38389● ત્રાજપર તથા ભડીયાદવિસ્તાર : ત્રાજપર, ભડિયાદ જવાહરનગર, શ્રીમદરાજ, પાવન પાર્ક, શારદા સોસાયટી, સોઓરડીપાર્થ રાઠોડ મો. 93130 55277સુપરવાઇઝર અરમાન દોઢીયા મો. 79906 97876● વિસ્તાર : વોર્ડ નં. 4વિસ્તાર : સો-ઓરડી બાલ મંદિર અશ્વિન પરમાર મો.84605 63560સુપરવાઇઝર અરમાન દોઢીયા મો. 79906 97876● વોર્ડ નં. 5 તથા 13વિસ્તાર : દરબારગઢ, મહેન્દ્રડ્રાઇવ રોડ, મણી મંદિર, નાગનાથ શેરી, પખાલી શેરી, પરા બજાર, શક્તિ ચોક, વણકરવાસ સતીશ બગડા મો. 96010 98178સુપરવાઇઝર અરમાન દોઢીયા મો. 79906 97876● વોર્ડ નં. 7 તથા 8 વિસ્તાર : લખધીરવાસ, સિપાઈવાસ, વાંકાનેર દરવાજાહિતેશ રવેશિયા મો.98798 80052સુપરવાઈઝર અનુરાગ સંતોકી મો.70416 13864 ● વોર્ડ નં. 9 તથા 10 વિસ્તાર : ચિત્રકૂટ સોસાયટી, શ્રીકુંજ સોસાયટી, જીઆઇડીસી, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ વિસ્તાર ખુશ રાજ્યગુરૂ મો.93272 95096સુપરવાઈઝર અનુરાગ સંતોકી મો.70416 13864● વોર્ડ નં. 11 તથા શક્ત શનાળા વિસ્તાર : શક્ત શનાળા ગામ તથા આ વિસ્તારમાં આવતી સોસાયટીઓનીરવ પટેલ મો.81609 28841સુપરવાઈઝર અનુરાગ સંતોકી મો.70416 13864● રવાપર વિસ્તાર : રવાપર રોડ, વિજયનગરથી આલાપ નગરની આજુબાજુની સોસાયટી તથા રવાપર ગામઆશિષ રાઠોડ મો. 88663 22523સુપરવાઈઝર વિનુભાઈ ગઢવી મો.92282 20229● વોર્ડ નં. 12 તથા લીલાપરવિસ્તાર : લિલાપર ગામ તથા લીલાપર રોડ પરની તમામ સોસાયટીઓદીપ છાત્રોલા મો.87805 74009સુપરવાઈઝર વિનુભાઈ ગઢવી મો.92282 20229જો સમસ્યાનો ઉકેલ ન આવે તોરોડ રસ્તા માટે કેવલ ક્લોલા મો. 97128 45080ગટર સંબંધિત પ્રશ્નો માટેપિયુષ મકવાણા મો. 91574 36543સ્ટ્રીટ લાઈટ સંબંધિત પ્રશ્નો માટેહિતેશ ડાભી મો. 79846 57039સફાઈના પ્રશ્નો માટેઅનુરાગ સંતોકી મો.70416 13864