મોરબી : મોરબીના લાતી પ્લોટ-7માં નર્મદા એન્ટરપ્રાઈઝ વાળી શેરીમાં એક જર્જરિત ઇમારતના છજાનો થોડો ભાગ પડી ગયો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પણ બાકીનો ભાગ ગમે ત્યારે પડે અને કોઈને ઇજા થાય તેવું જોખમ છે.આ મામલે તંત્રને રજુઆત કરી છે પણ કોઈ પગલાં લેવાયા નથી. તેમ સ્થાનિકોએ જણાવ્યું છે.