મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ પર ત્રાજપર ખારી સ્થિત અનંત સોસાયટીમાં રહેતો સંજયભાઈ બાબુભાઈ વરાણીયા નામનો યુવક ગઈકાલે તારીખ 9 જુલાઈના રોજ સવારે ઘરેથી જાણ કર્યા વિના જતો રહ્યો છે. કોઈને આ યુવકની જાણકારી મળે તો મો.નં. 8849887261 અથવા 8200155707 પર સંપર્ક કરવા જણાવાયું છે.