મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક વોલ ટાઇલ્સ બનાવતી Orbit cera tiles Pvt. Ltd.માં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. નોકરી ઇચ્છુક ઉમેદવારોએ રિઝ્યુમ સાથે તા.20 જુલાઈ પહેલા રિઝ્યુમ સાથે ફેકટરીના એડ્રેસ ઉપર રૂબરૂ આવવાનું રહેશે.● પ્રોડક્શન સુપરવાઈઝર -4 અનુભવ : 3 વર્ષ● આઉટડોર સેલ્સ એક્ઝિક્યુટિવ - 2અનુભવ : 3 વર્ષOrbit cera tiles Pvt. Ltd.નેશનલ હાઇવે 8એ,Pgvcl સબ સ્ટેશન સામે,લાલપર, મોરબીમો.નં. 9825054181