મોરબી : મૂળ કડીયાણા હાલ મોરબી નિવાસી ઘનશ્યામસિંહ ભવાનસિંહ ઝાલા (ઉ.વ.60) તેઓ રણજીતસિંહ અને અશોકસિંહના ભત્રીજા, કર્મદીપસિંહના કાકા અને વિશ્વદીપસિંહના પિતાનું તા. 9-7-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 11-7-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, કુબેરનાથ મેઈન રોડ, દરબાર શેરી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.