મોરબી : જેતપર( મચ્છુ) નિવાસી પ્રેમજીભાઈ વસ્તાભાઈ અઘારા (ઉ.વ. 82) તે દિનેશભાઈ (બાબુભાઈ) (મો. નં. 9898501726), ચંદ્રેશભાઈ (મો.નં. 9825313875)ના પિતા, શોભનાબેન દિનેશભાઈ અઘારા, વર્ષાબેન ચંદ્રેશભાઈ અઘારાના સસરા, મૌલીક દિનેશભાઈ અઘારા, કિશન ચંદ્રેશભાઈ અઘારા, અભી દિનેશભાઈ અઘારા, યુગ ચંદ્રેશભાઈ અઘારાના દાદાનુ તારીખ 9-7-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનીક બેસણું રાખેલ છે.