વાંકાનેર : મૂળ ગારીયાવાળા હાલ વાંકાનેર નિવાસી રંજનબેન શામજીભાઈ હાલાણી (ઉં. વ. 69) તે સ્વ. જયંતીભાઈ (ચરાડવા), ચંદુલાલભાઈ (વાંકાનેર), રમણીલાલ (મોરબી)ના બહેનનું તારીખ 8-7-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-7-2025 ને શુક્રવારે સાંજે 4:30 થી 6 કલાકે લોહાણા મહાજન વાડી, દિવાનપરા, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.