મોરબી : મોરબી નિવાસી વજીબેન તળશીભાઈ વિડજા (ઉં. વ. 90) તે દેવકરણભાઈ અને સ્વ. રતિલાલભાઈના માતા, વિવેકભાઈ અને પાર્થભાઈના દાદીનું તારીખ 9-7-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદ્દગત નું બેસણું 11-7-2025 ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે ગોકુલ મથુરા સોસાયટી, ગીતાંજલિ એપાર્ટમેન્ટ, ઉમિયા સર્કલ, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 99794 75707, 98989 21383.