નગર અધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણી, નગર મંત્રી તરીકે પૂર્વજીતસિંહ જાડેજાની નિમણૂક મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ABVPના 77માં સ્થાપના દિવસ નિમિત્તે ઓમ શાંતિ સ્કૂલ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી નગર કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં ABVP ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રા. મનમીતભાઈ વાઢેર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી નગર કારોબારી વર્ષ 2025 - 26 માં નગર અધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણી અને નગર મંત્રી તરીકે પૂર્વજીતસિંહ જાડેજાની ઘોષણા કરવામાં આવી હતી.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વર્ષ 2025-26મોરબી નગર કારોબારીમાં નગર અધ્યક્ષ તરીકે જશવંતભાઈ મીરાણી નગર મંત્રી તરીકે પૂર્વજીતસિંહ જાડેજા, નગર ઉપાધ્યક્ષ તરીકે મુકતાબેન સોલંકી, નગર સહ મંત્રી તરીકે દિવ્યરાજસિંહ ઝાલા, નગર સહ મંત્રી તરીકે હર્ષલભાઈ ડાભી, નગર સહ મંત્રી તરીકે જયરાજસિંહ જાડેજા, નગર સહ મંત્રી તરીકેનિશાબેન ચાવડા, નગર કાર્યાલય મંત્રી તરીકે મહાવીર અગ્રાવત અને બંસીબેન બુધ્ધદેવ, સોશિયલ મીડિયા સંયોજક તરીકે બ્રિજરાજસિંહ ઝાલા, SFD સંયોજક તરીકે આર્યદીપસિંહ રાઠોડ, SFD સહ સંયોજક તરીકે હર્ષભાઇ ડાંગર, SFS સંયોજક તરીકે જીગ્નેશભાઈ સોલંકી, SFS સહ સંયોજક તરીકે કાવ્યભાઈ પટેલ, નગર કોષાધ્યક્ષ તરીકે ભૂમિબેન મુડિયા, હોસ્ટેલ સંયોજક તરીકે નિત્યરાજસિંહ ઝાલા, 10+2 સંયોજક તરીકે જીતરાજસિંહ જાડેજા, 10+2 સહ સંયોજક તરીકે તીર્થભાઈ પટેલ, 10+2 સહ સંયોજક તરીકે રુદ્રભાઈ મિયાત્રા, ખેલો ભારત સંયોજક તરીકે રમેશભાઇ આહિર, RKM સંયોજક તરીકે હેમાલીબેન જોષી, યુગદ્રષ્ટા સંયોજક તરીકે આયુષભાઈ ચૌહાણની નિમણૂક કરાઈ છે જયારે કારોબારી સદસ્ય તરીકે પાર્થભાઇ મિયાત્રા, યશભાઇ મકાસણા, આયુષભાઈ કક્કડ, વિશાલભાઈ જીતીયા, યક્ષભાઈ આચાર્ય, હિતાર્થ શુકલ, જયભાઈ ભેંસજાળિયા, જાનવીબેન હિરાણી, પ્રિશાબેન મારવણીયા, મીતભાઈ મનીપરા, તુષારભાઈ કલોલા, દર્શનભાઈ ગોંડલીયા, વિવેકભાઈ ધરોડીયા, હેપ્પીભાઈ ગોપાણી, વિનોદભાઈ ચાવડા, નિકુંજભાઈ પરમાર, આદિત્યભાઈ પંચોલી, દીપભાઈ વનાગરા, દક્ષાબેન પરમાર, જીલભાઈ પટેલ, આર્યનભાઈ મહાલીયા, રોહનભાઈ રાઠોડ, ટ્રીશાબેન ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે.