કન્યા છાત્રાલય રોડની સોસાયટીના લોકોએ કોઈ રાજકીય રંગ વગર સફળ આંદોલન કરી મહાપાલિકા પાસે તાત્કાલિક ખાડા બુરાવ્યાંમોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલી સોસાયટીના રહીશોએ આજે ખરાબ રોડના પ્રશ્ને સફળ જનઆંદોલન કર્યું હતું. શનાળા રોડ અંદાજે 2 કલાકથી પણ વધુ સમયથી ચક્કાજામ કર્યા બાદ મહાપાલિકાએ તુરંત ખાડા બુરવાની કામગીરી હાથ ધરતા અંતે આ આંદોલનને સમેટી લેવામાં આવ્યું હતું. આ આંદોલનમાં સામાન્ય નાગરિકોએ એકતા દેખાડી તંત્રને પરસેવો વાળી દીધો હતો. ઉપરાંત એ વાતની પણ પ્રતીતિ કરાવી હતી કે મહાપાલિકા તાત્કાલિક કામ કરી શકે છે.જુઓ સમગ્ર, ઘટનાક્રમસાંજે 4 વાગ્યે : સ્થાનિકો રસ્તા ઉપર ઉતર્યા, ખાડાને ચાદર ઓઢાડી વિરોધ પ્રદર્શન કર્યુંસાંજે 5 વાગ્યે : શનાળા રોડ ચક્કાજામ કર્યોmorbiupdate.com/2025/07/08/enough-is-enough-people-s-anger-is-at-its-peak-shanala-road-is-blockedથોડી જ વારમાં શનાળા રોડ ઉપર ચક્કાજામને કારણે ભારે ટ્રાફિક સર્જાયો : ધારાસભ્ય-કમિશનર નહિ આવે ત્યાં સુધી ન હટવાનું સ્થાનિકોએ એલાન આપ્યુંmorbiupdate.com/2025/07/08/heavy-traffic-due-to-traffic-jam-on-shanala-road-announcement-not-to-move-until-mla-commissioner-arrivesસાંજે 6 વાગ્યે : શનાળા રોડ ઉપર 3 કિમીનો ટ્રાફિક સર્જાયો, મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયોચક્કાજામ કરનાર લોકોએ ટ્રાફિકમાં ફસાયેલી સ્કૂલ બસમાં બેઠેલા બાળકોને નાસ્તાના પેકેટ આપી અને 108ને રસ્તો આપી માનવતા દેખાડીmorbiupdate.com/2025/07/08/chakkajam-3-km-of-traffic-jam-on-shanala-road-a-large-number-of-police-convoys-were-deployedસાંજે 6:30 : ડેપ્યુટી કમિશનર મામલો થાળે પાડવા આવ્યા, સ્થાનિકોએ ખખડધજ રોડ ઉપર ચલાવી ત્યાંની હાલત દેખાડીmorbiupdate.com/2025/07/08/chakkajam-locals-forcefully-drove-the-deputy-commissioner-on-the-bumpy-road-and-showed-him-the-condition-thereસાંજે 7 વાગ્યે કન્યા છાત્રાલય રોડ ઉપરના ખાડા બુરવાનું કામ શરૂmorbiupdate.com/2025/07/08/chakkajam-work-to-fill-potholes-on-kanya-chhatralay-road-has-begunઅંતે શનાળા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યોઅંદાજે બે કલાક બાદ ચક્કાજામ દૂર થતાં પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવવા કમર કસીmorbiupdate.com/2025/07/08/finally-the-gridlock-on-shanala-road-has-been-liftedશનાળા રોડ ચક્કાજામની ઘટનાના તમામ વિડિઓ ન્યૂઝની લિંક નીચે આપેલ છે.(1) મોરબીના કન્યા છાત્રાલય રોડ પરની સોસાયટીના લોકોનો ખરાબ રસ્તા પ્રશ્ને શનાળા રોડ પર ચક્કાજામ..#MorbiUpdatewww.facebook.com/share/v/19AYEd2cbW/(2) મોરબીમાં રોડની બિસ્માર હાલતને લઈ શનાળા રોડ પર ચક્કાજામ કરતા મહાપાલિકાના અધિકારીઓ સ્થળ પર પહોચ્યા#MorbiUpdate www.facebook.com/share/v/19VjmmthEX/(3) મોરબીમાં ખરાબ રોડ પ્રશ્ને ચક્કાજામ બાદ કોર્પોરેશનના ડે.કમિશનર સ્થળ પર આવતા લોકોએ તેમને રસ્તા પર ચલાવીને સમસ્યા બતાવી...જુઓ વિડિઓ..#MorbiUpdate YOUTUBEyoutube.com/shorts/jv96UQebs3U?si=Pyg77BHCxcvEqGthINSTAGRAMwww.instagram.com/reel/DL2RF2WIq9B/?igsh=cmk3MWdmd3o2N3I0(4) મોરબી શનાળા રોડ પર ખરાબ રોડના પ્રશ્ને કન્યા છાત્રાલય રોડના રહેવાસીઓ દ્વારા દોઢ કલાક બાદ પણ ચક્કાજામ યથાવત..જુઓ શનાળા રોડની લાઈવ પરિસ્થિતિ..#MorbiUpdateYOUTUBEyoutube.com/shorts/6Kw4cyhmURY?si=Ku7_FX8_S5Ic9YzeINSTAGRAMwww.instagram.com/reel/DL2UFERo24A/?igsh=eG11ejJ2c2Z6dDZ4(5) શનાળા રોડ પર ચક્કાજામ બાદ સ્થળ પર આવેલા ડે.કમિશનરે શું કહ્યું ? જુઓ વિડિઓ..સોસાયટીનો રોડ મંજુર થઈ ગયો છે, ચોમાસા બાદ તેનું કામ શરૂ થવાનું છે, અત્યારે ખાડા બુરવા મેટલીંગ કામ શરૂ કરીશું : ડે.કમિશનર#MorbiUpdateYOUTUBEyoutube.com/shorts/WzGzfK3-9DY?si=gZtzSd39rM8mU7kKINSTAGRAMwww.instagram.com/reel/DL2U3PmI4zx/?igsh=MTI1OHo5M3hnMjZ0Nw==(6) મોરબીમાં ચક્કાજામને પગલે મહાપાલિકાએ કન્યા છાત્રાલય રોડ ઉપર તાબડતોબ ખાડા બુરવાનું શરૂ કર્યું..#MorbiUpdate YOUTUBEyoutube.com/shorts/aeJ-qYGoKQw?si=EpCqO_MM_PXKgAByINSTAGRAMwww.instagram.com/reel/DL2WWvlonZq/?igsh=a2s3N2h2aDBxNTJp(7) અંતે ખાડા બુરવાનું કામ શરૂ થતાં સ્થાનિકોએ શનાળા રોડ ઉપરથી ચક્કાજામ હટાવ્યો..તંત્રે કામ શરૂ કર્યું અને ભાજપ અગ્રણી અજય લોરિયાએ દરમિયાનગીરી કરતા અંતે મામલો શાંત પડ્યો..અંદાજે 2 કલાક જેટલો સમય ચક્કાજામ રહ્યો, ટ્રાફિક ક્લિયર કરાવવા પોલીસની ટિમો કામે લાગી..#MorbiUpdateYOUTUBEyoutube.com/shorts/-LcOnoOOo84?si=vFh9LBoB-KErevcnINSTAGRAMwww.instagram.com/reel/DL2X93loy1c/?igsh=MXBpM2NwZ3JtMXNicA==(8) મોરબીના કન્યા છાત્રાલય રોડ પર મહાનગરપાલિકા દ્વારા ખાડા બુરવાનું શરૂ#MorbiUpdatewww.facebook.com/share/v/19KV5AGWq7/(9) ચમત્કાર વગર નમસ્કાર નહીં : મોરબીમાં લોકોના આક્રોશપૂર્ણ ચક્કાજામ બાદ તંત્રે તાત્કાલિક ખાડાઓ બુરવાનું શરૂ કર્યું..જુઓ લાઈવ દ્રશ્યો..#MorbiUpdateYOUTUBEyoutube.com/shorts/-oZ0rT2SrF4?si=q4GSMWjgqzVsHVbcINSTAGRAMwww.instagram.com/reel/DL2ZahJIy2X/?igsh=MWxwN3c0N3JmbW4yNA==