મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે બપોરથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં મોરબીમાં પોણો ઇંચ વરસાદ તો વાંકાનેરમાં એક ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. બપોરે 12થી 4 વાગ્યા સુધીનો વરસાદમાળિયા : 3 mmમોરબી : 18 mmટંકારા : 7 mmવાંકાનેર : 24 mmહળવદ : 0 mm