મોરબી : મોરબી જિલ્લામાં આજે મોટાભાગના વિસ્તારોમાં બપોરે વરસાદી માહોલ હતો. પરંતુ સાંજે ટંકારા સિવાયના વિસ્તારોમાં મેઘવીરામ જોવા મળ્યો હતો. ટંકારામાં 11 મિમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.