મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ લક્ષ્મી કોમ્પ્લેક્સ નજીકથી આરોપી અનિલભાઈ હરિભાઈ રાજા ઉ.68, રહે.રવાપર રોડ મોરબી વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કીની એક બોટપ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.