મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલથી આગળ ગત મોડી રાત્રે ઢોર આડું ઉતરતા તેને બચાવવા જતા એક કાર પલ્ટી મારી ગઈ હતી. જો કે આ અકસ્માત વેળાએ લોકો એકત્ર થઈ ગયા હતા. કાર સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.