મોરબી : દેશના મોટાભાગના વિસ્તારમાં આજે સાંજથી જીઓનું નેટવર્ક ઠપ્પ થઈ ગયું છે. જેને કારણે કોલ લાગી શકતા નથી. ઉપરાંત ઈન્ટરનેટ પણ બંધ થઈ ગયું છે. હાલ મોટાભાગના લોકો જીઓનું સિમ યુઝ કરી રહ્યા છે. તેવામાં નેટવર્ક ઠપ્પ થઈ જતા મોબાઈલ ડબલા થઈ જતા અકળાઈ ઉઠ્યા છે. ઓપરેટર રિલાયન્સ જિયોની સેવાઓ અચાનક બંધ થઇ જવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી.