મોરબી : મોરબીના પીપળી ગામે શાંતિનગર વિસ્તારમાં ટીસીમાં શોર્ટ આવતા એક ખુટિયાનું મોત થયું છે. રસ્તાની બાજુમાં જ ટીસીનો પોલ છે અહીં કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.