મોરબી : મોરબી નિવાસી પ્રવીણભાઈ ભીમજીભાઈ ભાલોડિયા (ઉ.વ.66) નું તા. 2-7-2025ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તથા શ્રદ્ધાંજલિ પાઠવવા રક્તદાન કેમ્પનું આયોજન તા. 5-7-2025ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન દ્વારકાધીશ ફાર્મ, એસ.પી.રોડ, કસ્તુરી સોસાયટીની બાજુમાં મોરબી ખાતે તેમજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન સત્સંગ ભુવન (આશ્રમ), આમરણ ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. રમેશભાઈ મો. નં. 9913460013, સુરેશભાઈ મો. નં. 9913474114, દિનેશભાઈ મો. નં. 9909624061